Webdemy Official: post #15032 — TG.ME

TAT (S/HS) મુખ્ય પરીક્ષાના યોદ્ધાઓ માટે ખાસ ભેટ! 🎁

મહાભારતના યુદ્ધમાં જેમ શ્રીકૃષ્ણ અર્જુનના સારથિ બન્યા હતા, તેમ TAT (S/HS) Mains ના કુરુક્ષેત્રમાં તમારું માર્ગદર્શન કરવા આવી ગઈ છે 'સારથિ' - સ્વ-મૂલ્યાંકન કિટ (Self-Evaluation Kit)!

તમારી પાસે જ્ઞાન, શબ્દભંડોળ અને મહેનતરૂપી શસ્ત્રો છે, પરંતુ તેને યોગ્ય દિશા આપવા અને સચોટ શબ્દભેદી બાણ ચલાવવા માટે હવે આ અદૃશ્ય માર્ગદર્શક તમારી ભૂલોનો સાચો અરીસો બતાવશે.

"લખવું એ એક કળા છે, પણ પોતાના જ લખાણને મૂલવીને સુધારવું એ સિદ્ધિ છે."

📞 Helpline: 9725662948
'સારથિ' Mock Test Evalution-1.pdf27.8 MB · PDF
August 24, 2026 3.1K 23