વિશ્વની બીજી સૌથી લાંબી નદી એમેઝોન 125 વર્ષમાં સૌથી ખરાબ દુષ્કાળનો…

✍️વિશ્વની બીજી સૌથી લાંબી નદી એમેઝોન 125 વર્ષમાં સૌથી ખરાબ દુષ્કાળનો સામનો કરી રહી છે. 🕹️6500 કીમીથી વધુ લાંબી નદીનું પાણી સુકાઈ જવાને કારણે તેના કિનારે વસતા આદિવાસી સમાજના લોકો જળસંકટનો સામનો કરી રહ્યા છે. https://t.me/thinkmoretm

September 20, 2024 1.5K