✍️વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21-23 સપ્ટેમ્બર સુધી અમેરિકા જશે. 🕹️આ સમય દરમિયાન તેઓ ડેલેવેયરમાં ચોથા ક્વાડ લીડર્સ સમિટમાં ભાગ લેશે. 🕹️આ વર્ષે અમેરિકામાં ક્વાડ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને આવતા વર્ષે તેનું આયોજન ભારતમાં કરવામાં આવશે. https://t.me/thinkmoretm
September 20, 2024 1.4K