તમે બધાથી અલગ છો તેથી તમારું નોખું હું ધ્યાન રાખું. ગુલાબ લઈને તમે મળો તો મ્હેકની લ્યો દુકાન રાખું. - ગૌરાંગ ઠાકર @Suvichar
February 7, 2026 7.7K 3