હેપ્પી દશેરા "દશેરા" એટલે "દશ-હરા" એ સંસ્કૃત શબ્દ છે. એનો અર્થ થાય છે કે દસ અવગુણો નો નાશ કરવો. "અહંકાર", "અમાનવતા", "અન્યાય", "કામ-વાસના", "ક્રોધ", "લોભ", "મદ-મોહ", "ઈર્ષા", "નિંદા" અને સ્વાર્થ" આ દસ અવગુણો પર વિજય પ્રાપ્ત કરવો એજ "વિજયા દશમી." સૌને "દશેરા" અને "વિજયા દશમી" ની ખુબ ખુબ શુભકામના. @Suvichar
October 2, 2025 6.9K 3