STUDY VLOG GPSC: post #1803 — TG.ME

⚡️⚡️⚡️⚡️⚡️⚡️ GPSC તારીખ ૨૬/૦૭/૨૦૨૬ના રોજ મુલત્વી રાખેલ પરીક્ષાની નવી તારીખ બાબતે અગત્યની જાહેરાત. 📣 GPSC ઉમેદવારો માટે અગત્યની અપડેટ ⚠️ ભારે વરસાદને કારણે મોકૂફ રાખવામાં આવેલી GPSC ની 34 જાહેરાતોની પ્રાથમિક કસોટી (સામાન્ય અભ્યાસ) અંગે નવી મહત્વપૂર્ણ જાહેરાત બહાર પાડવામાં આવી છે. 🗓 સંભવિત નવી પરીક્ષા તારીખ: 01/08/2026 (શનિવાર) 🕐 સમય: બપોરે 03:00 થી 04:00 ✅ તમામ GPSC ઉમેદવાર મિત્રો સુધી આ માહિતી જરૂર પહોંચાડો.

July 25, 2026 8.5K 3