DR 9 (GM) 26-27 ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા અંગેની સુચના ◀️ ધોરણ 9… — SRV 9th (GM/EM) Aptitude 2026 — TG.ME

▶️ DR 9 (GM) 26-27 ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા અંગેની સુચના ◀️

ધોરણ 9 ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીશ્રીઓને જણાવવાનું કે આ Aptitude ના ટેલિગ્રામ ગ્રુપમાં આવતીકાલે છેલ્લા મેસેજ કરવામાં આવશે.

રવિવાર પછી ધોરણ 9 ના અભ્યાસને લગતો કોઈ પણ મેસેજ આ ગ્રુપમાં મુકવામાં આવશે નહીં. વાલીશ્રીઓને ખાસ જણાવવાનું કે આજે જ ધોરણ 9 ના ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ જવું.
July 3, 2026 12.4K 9