સ્માર્ટ લર્નિંગ ગુજરાતી ✍️: post #1037 — TG.ME

પંપા સરોવર ગુજરાતના ડાંગ જિલ્લામાં આવેલું એક અત્યંત સુંદર, શાંત અને પૌરાણિક મહત્વ ધરાવતું પ્રવાસી સ્થળ છે. આ સ્થળ રામાયણ કાળના પ્રસંગો અને કુદરતી સૌંદર્યના અદ્ભુત સંગમ માટે જાણીતું છે.


👉🏽સરકારી પરીક્ષાની તૈયારી કરતા તમારા મિત્રોને શેર કરો..

👉🏽આવી તમામ અગત્યની અપડેટ નિયમિત મેળવવા માટે અત્યારે જ જોઈન કરો ...

Join 👉🏽 @Smartlearning23 👈🏽
August 9, 2026 116