હિસાબ રાખતા શીખો; લોકો ગમે ત્યારે પૂછી લે છે તમે મારા માટે શું… — GUJRATI OR HINDI Shayri — TG.ME

હિસાબ રાખતા શીખો; લોકો ગમે ત્યારે પૂછી લે છે તમે મારા માટે શું કર્યું..? જેની માટે તમે બધું જતું કરો છો; છેલ્લે એ વ્યક્તિ તમને જ જતા કરી દે છે..!! 💐💐 શુભ સવાર 💐💐 🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏 🌻 આપનો દિવસ શુભ રહે 🌻

August 6, 2026 870 2