નમસ્કાર BOOSTER પરિવાર!
જે પણ મિત્રોએ SBI CLERK નું ફોર્મ ભર્યું છે, તેઓ BOOSTER APPLICATION પર મૂકેલ કુલ 20 મોક ટેસ્ટ (અંગ્રેજી ભાષા) જરૂર પ્રેક્ટિસ કરે તેવી વિનંતી છે. આ મોક ની:શુલ્ક ઉપલબ્ધ છે.
અંગ્રેજી ભાષામાં હોવાનું મુખ્ય કારણ એ છે કે, આ ટેસ્ટ બનાવનાર ટીમ દિલ્હી BASED છે. તેઓને ગુજરાતી ભાષા પર પકડ નથી. જો સમય મળશે તો જરૂર ગુજરાતી ભાષામાં ભાષાંતર કરીશું.
તમામ PDF download થશે.
વિનંતી એટલા માટે છે કે, પ્રશ્નો અને તેની ગુણવત્તા ખૂબ જ સરાહનીય છે. જો આપના કોઈ મિત્ર બેન્કિંગની તૈયારી કરતા હોય તો તેઓને પણ જાણ કરવી. https://scupi.courses.store/884077?utm_source%3Dother%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-webapp
scupi.courses.store
IBPS CLERK - 20 MOCK TEST (ENGLISH-PDF)
Features :
TEST IN PDF FORMAT,
DESIGN BY EXPERT TEAM,
DETAILED SOLUTION OF EACH TEST.
TEST AS PER LATEST SYLLABUS.
Pre-Launch Offer = Rs.99/- (For 100 Students only).

9
1
1
1September 4, 2026 3.9K 6