આ ફાઇલમાં અંગ્રેજોની પ્રથમ વ્યાપારી કોઠી મસુલીપટ્ટનમ ખાતે કરી હોવાનો… — Prep BOOSTER — TG.ME

Prep BOOSTERmodern india cbrt prep booster.pdf
આ ફાઇલમાં અંગ્રેજોની પ્રથમ વ્યાપારી કોઠી મસુલીપટ્ટનમ ખાતે કરી હોવાનો ઉલ્લેખ છે. 1611 માં જે સાચું જ છે...પણ એ તેમની temporary વ્યવસ્થા હતી. પછીથી 1613માં સુરત ખાતે કાયમી વ્યવસ્થા કરી.

આમ અંગ્રેજોની પ્રથમ કોઠી પૂછે...અને સુરત વિકલ્પમાં ના હોય અને મસુલીપટ્ટનમ વિકલ્પમાં હોય તો મસુલીપટ્ટનમ પસંદ કરવું યોગ્ય રહેશે.
❤23
September 4, 2026 4.3K 16