UN Sustainable Development Report 2026
માહિતી સ્ત્રોત: ડાઉન ટૂ અર્થ (DTE)
રિપોર્ટ આપનાર સંસ્થા: UN Sustainable Development Solutions Network (SDSN)
1. ભારતનું સ્થાન અને પ્રદર્શન
2030ના લક્ષ્યાંક અનુમાન:
2. ભારતના સકારાત્મક અને પડકારો
સકારાત્મક બાબતો
મુખ્ય પડકારો (7 વિષયોમાં ગંભીર સ્થિતિ):
1. SDG 2 (શૂન્ય ભૂખમરો): ભારતમાં બાળ સંકોચન (Child Wasting) વધીને 19% (વિશ્વમાં સૌથી વધુ), બાળ કૂપોષણ (Child Stunting) 29.3% અને અલ્પપોષણ 12% પર પહોંચ્યું છે.
2. SDG 3 (આરોગ્ય): વાયુ પ્રદૂષણ અને બિન-ચેપી રોગોને કારણે મૃત્યુદરમાં વધારો.
3. SDG 5 (જાતીય સમાનતા)
4. SDG 11 (ટકાઉ શહેરો)
5. SDG 14 (જળચર જીવન)
6. SDG 15 (જમીન પરનું જીવન)
7. SDG 16 (શાંતિ, ન્યાય અને મજબૂત સંસ્થાઓ): પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ (Press Freedom Index) સ્કોર 2015ના 59.51 થી ઘટીને 2026માં 31.96 થયો.
પર્યાવરણીય સ્થિતિમાં ઘટાડો:
SDG 12 (જવાબદાર વપરાશ અને ઉત્પાદન) અને SDG 13 (ક્લાઇમેટ એક્શન) માં સ્થિતિ બગડી છે. અશ્મિભૂત બળતણ અને સિમેન્ટ ઉત્પાદનને લીધે વ્યક્તિગત CO₂ ઉત્સર્જન વધીને 2.21 ટન થયું છે.
3. વૈશ્વિક મુખ્ય તારણો
2030 લક્ષ્યાંકની સ્થિતિ: વૈશ્વિક સ્તરે 17 માંથી એક પણ SDG 2030 સુધીમાં પૂર્ણ થવાના લક્ષ્યાંક પર નથી. માત્ર 16.5% લક્ષ્યાંકો જ સંતોષકારક ઝડપે આગળ વધી રહ્યા છે.
ટોચના દેશો: નોર્ડિક દેશો પ્રથમ ક્રમે છે. ફિનલેન્ડ પ્રથમ, ત્યારબાદ સ્વીડન અને ડેન્માર્ક છે.
સૌથી નીચેના દેશો: સંઘર્ષ અને અસ્થિરતાને કારણે ચાડ (Chad), સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક અને સાઉથ સુદાન સૌથી નીચે છે.
સૌથી ધીમા લક્ષ્યાંકો: SDG 2, SDG 11, SDG 14, SDG 15 અને SDG 16 વૈશ્વિક સ્તરે સૌથી પાછળ છે.
બહુપક્ષીયતા (Multilateralism): બહુપક્ષીય સંસ્થાઓને સમર્થન આપવામાં બાર્બાડોસ પ્રથમ ક્રમે છે, જ્યારે યુ.એસ.એ. (USA) સૌથી નીચે છે.
4. ભારતીય SDG માળખું
નીતિ આયોગ (NITI Aayog): ભારતમાં SDGs મોનિટરિંગ માટેની મુખ્ય નોડલ એજન્સી છે (SDG India Index અને Dashboard દ્વારા).
MoSPI (આંકડાકીય મંત્રાલય): 277 ઈન્ડિકેટર્સવાળા National Indicator Framework (NIF) દ્વારા પ્રગતિ ટ્રેક કરે છે.
પંચાયતી રાજ મંત્રાલય: 9 વિષયો અને Local Indicator Framework (LIF) દ્વારા સ્થાનિક કક્ષાએ SDGs લાગુ કરે છે (પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ - PAI).
5. SDGs વિશે સંક્ષિપ્ત માહિતી
(લોકો), Planet (પૃથ્વી), Prosperity (સમૃદ્ધિ), Peace (શાંતિ), અને Partnership (ભાગીદારી).
