મિત્રો ગત CCE માં BOOSTER તરફથી જે મિત્રો CCE પરીક્ષા આપી ને આવે અને… — Prep BOOSTER — TG.ME

મિત્રો ગત CCE માં BOOSTER તરફથી જે મિત્રો CCE પરીક્ષા આપી ને આવે અને તેમના REVIEW આધારિત મોક ટેસ્ટનું આયોજન બધા માટે કર્યું હતું. જેનો બહુ ફાયદો થયો હતો. આ વર્ષે પણ આયોજન કરીએ.પરીક્ષા આપ્યા બાદ જે મિત્રો પોતાના શિફ્ટના REVIEW શેર કરવા ઇચ્છતા હોય તેઓ આ ગ્રુપમાં જોઇન થઈ જાઓ. પરીક્ષા સંભવીત 16 તારીખથી શરૂ થશે. https://t.me/+ycW135PA61NlZDk1 Group 16 તારીખથી એક્ટિવ કરીશું.

September 2, 2026 4.1K 32