Welcome to finest CCE MOCK! સ્ત્રી 3! ⭐️CCE PRELIMS FREE MOCK TEST… — Prep BOOSTER — TG.ME

Welcome to finest CCE MOCK!


સ્ત્રી 3!


⭐️CCE PRELIMS FREE MOCK TEST

કેવી રીતે આપવી?
✅આપેલ લિંક પર ક્લિક કરો.

https://scupi.on-app.in/app/oc/877316/scupi?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app

✅કન્ટેન્ટમાં "સ્ત્રી - 3" નામના ફોલ્ડરમાં રહેલ ટેસ્ટ આપવી.

નિયમો :
⚫️ ટેસ્ટ આજે રાત્રે 8 : 00 વાગે થી 28 તારીખ રાત્રે 8 વાગ્યા સુધી ચાલશે.

⚫️ ફક્ત 1 જ અટેમ્પટ છે. માટે યોગ્ય ઇન્ટરનેટ કનેક્શન સાથે બેસવું.

⚫️નોંધ : અમુક પ્રશ્નોમાં વિવિધ ફોર્મ્યુલા અથવા signs હોય, તેવા પ્રશ્નો ઇમેજ સ્વરૂપે છે. માટે, યોગ્ય ઇન્ટરનેટ સ્પીડ સાથે જ ટેસ્ટ આપવા બેસવું.

⚫️ ટેસ્ટ પરિણામ : 29 તારીખે રાત્રે 9 વાગે મૂકવામાં આવશે.

✅ટેસ્ટ માટે ટાર્ગેટ સ્કોર : 100+

✅ટેસ્ટ આપ્યા બાદ તમારો રિવ્યૂ અથવા સજેશન જરૂરથી આપજો @Tylerdurden1931


Good Luck Champ
🤘
scupi.on-app.in
CCE PRELIMS 10 FULL MOCK (CBRT MODE)
10 TEST IN ONLINE MODE! CHECK SCHEDULE BEFORE ADMISSION.
❤39🫡7🤩1
August 25, 2026 15.7K 178