ભાગ 1 કાનૂની ચેતવણી: ભૂલ થી પણ 1990-2000 વચ્ચેના SSC, CBI ના ગણિત… — Prep BOOSTER — TG.ME

ભાગ 1

કાનૂની ચેતવણી: ભૂલ થી પણ 1990-2000 વચ્ચેના SSC, CBI ના ગણિત રિઝનિંગ ના PYQ સોલ્વ કરવાની કોશિશ કરવી નહીં.

બાકી, તમને ગણિત રિઝનિંગ આવડે છે એવો ભરોસો ઊઠી જશે! અને તમારા ફેકલ્ટી પરથી પણ ભરોસો ઊઠી જશે!

અને જો કરી લેશો....તો ભરોસો આવી જશે કે મને ગણિત રિઝનીંગ આવડે છે!

તાજેતરના CCE વાયરસ VARIENTS :
⚫️સ્માર્ટ 1.0
⚫️TCS PATTERN 1.0
⚫️CBRT PATTERN 1.0
⚫️ શું તમને આવડે? - Reel
⚫️ એક માર્ક પાક્કો - Reel
⚫️ પેપર તો આવું જ આવશે - Thumbnail
⚫️ ગૌણ સેવા તો આ જ લેવલનું પૂછે.
⚫️ સચોટ પેપર 1.0
⚫️ પરફેક્ટ પેપર 1.0
⚫️સ્માર્ટ પેપર 1.0
⚫️Claude generated પેપર 1.0
..
...
...
...

બીમારી વાયરલ હોય તો સૌથી પહેલી સલાહ!
✅ પાણી વધુ પીવો! કેમ કે શરીર માં સૌથી વધુ ભાગ પાણીનો જ છે.

એમ જ ગણિત રિઝનિંગ ની પ્રેક્ટિસ વધુમાં વધુ કરો! કેમ કે સૌથી વધુ ભારણ એનું છે.

અને શરૂઆત PYQ થી કરો!

શા માટે PYQ?


⚫️ કારણકે પેપર જે તે સમયે EXPERT એ જ બનાવ્યું હોય.
⚫️ Expert ની માનસિકતા ખ્યાલ આવે.

શા માટે 1990-2000 ના PYQ અઘરા લાગે?

⚫️ એ સમયે AI હતું નહીં!
⚫️ Expert ખરેખર અને વાસ્તવિક પ્રશ્નો બનાવતા જેમાં conceptual clarity નક્કી થતી હતી.

ઉદાહરણ: સ્ત્રી - 1 (1990-2000) PYQ આધારિત! ઘણા ની જમીન પગ નીચે થી દૂર થઈ ગઈ!

હજુ પણ સમય છે! સમજો!

ટકાવારીની કોઈ પેટર્ન નથી....ટકાવારી એટલે ટકાવારી! એને તમે કેટલી depth માં સમજી શકો એ જ મહત્વનું છે. અને PYQ સોલ્વ કરો ત્યારે ખ્યાલ આવે કે હજુ આપડે માત્ર કુવા જેટલું ખોદ્યું છે...

આપડે પ્રયાસ એવો કરીએ કે કમસે કમ એક નાનકડું તળાવ તો બને!

એક્ટિવ હુએ હૈ, અબ કહ કે લેંગે!

ફેલાયેલ વાયરસની દવા : ભાગ 2 માં

Good Night Future Officers 🔥
❤109👌11👍3🤓3
August 19, 2026 11.3K 39