CCE માટે GENERAL SCIENCE ⭐️ ⚫️ વિવિધ CBRT પરીક્ષાઓમાં વારંવાર પુછાયેલ… — Prep BOOSTER — TG.ME

⭐️ CCE માટે GENERAL SCIENCE ⭐️
⚫️ વિવિધ CBRT પરીક્ષાઓમાં વારંવાર પુછાયેલ પ્રશ્નોનું CCE સિલેબસ અનુસાર સંકલન કરી બનાવવામાં આવેલ નોટ્સ.
⚫️CCE માં સંભવતઃ મહત્તમ 5 માર્ક સુધી પૂછાય શકે, તો આશા છે કે આ PDF ઓછામાં ઓછા જ 2-3 માર્ક અપાવે.

✅ માત્ર 20 પેજ છે એક વખત refer જરૂર કરવું.

⭐️પસંદ આવે તો મિત્રોને પણ મોકલવું! 😍
GENERAL SCIENCE-PREP BOOSTER.pdf4.3 MB · PDF
🙏74❤26🥰3🍾1
September 3, 2026 5.9K 663