જ્ઞાનસહાયક યોજના (પ્રાથમિક) માટે શાળા કક્ષાએ 11 માસના કરાર આધારિત… — Puran Gondaliya — TG.ME

*🔮જ્ઞાનસહાયક યોજના (પ્રાથમિક) માટે શાળા કક્ષાએ 11 માસના કરાર આધારિત "અંગ્રેજી વિષયના જ્ઞાનસહાયક" ની જગ્યાના કરાર બાબતે ઓનલાઈન અરજી ફોર્મ ભરવા બાબત*
➡️ ઓનલાઈન અરજી ફોર્મ શરૂ તા.04-08-2026 (બપોરે 2 વાગ્યાથી)
➡️ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ.10-08-2026
➡️ મેરીટ લીસ્ટ તા.12-08-2026
➡️ જીલ્લા કક્ષાએ ડોક્યુમેન્ટ વેરીફીકેશન અને શાળા પસંદગી તા.17-08-2026

🖥️Official Website
https://pregyansahayak.ssgujarat.org/Home.aspx
❤5
August 2, 2026 10.3K 20