*🔮“TAT-HS શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક) – 2026” (ગુજરાતી માધ્યમ) ની મુખ્ય પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવા બાબત.*
*➡️પરીક્ષા તા.02-08-2026 ને બદલે હવે તા.08-08-2026 ને શનિવારના રોજ લેવાશે*
(વરસાદની આગાહીને લીધે ફેરફાર)
https://sebexam.org/

16July 31, 2026 8.6K 4