આજનો દિવસ 🗒🌺 🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷 📆 તારીખ : 31/08/2026 📋 વાર… — ONLY SMART GK (GPSC / GSSSB) — TG.ME

🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
  🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 31/08/2026
📋 વાર : સોમવાર

| ઇતિહાસમાં આજનો દિવસ |


💡૧૮૭૦ – પ્રખ્યાત શિક્ષણવિદ્ ડૉ. મારિયા મોન્ટેસરીનો ઇટાલીમાં જન્મ થયો.
💡૧૯૧૪ – પત્રકાર અનિલકુમાર ચક્રવર્તીનો જન્મ થયો.
💡૧૯૧૯ – પંજાબી કવયિત્રી અને જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા અમૃતા પ્રીતમનો જન્મ થયો.
💡૧૯૨૮ – નહેરુ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો, જે મોતીલાલ નહેરુના અધ્યક્ષપદ હેઠળ તૈયાર કરવામાં આવ્યો હતો.
💡૧૯૬૭ – સત્યજિત રેએ રેમન મેગ્સેસે પુરસ્કાર પ્રાપ્ત કર્યો.
💡૧૯૬૯ – ભારતીય ક્રિકેટર જવગલ શ્રીનાથનો મૈસુરમાં જન્મ થયો.

🌷🌷જન્મજયંતિ🌷🌷

🌹૧૮૭૦ – ડૉ. મારિયા મોન્ટેસરી

વિખ્યાત શિક્ષણવિદ્ અને મોન્ટેસરી શિક્ષણ પદ્ધતિના પ્રણેતા
🌹૧૯૧૯ – અમૃતા પ્રીતમ
પંજાબી કવયિત્રી અને જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા
🌹૧૯૬૯ – જવગલ શ્રીનાથ
ભારતીય ક્રિકેટર

📝MER GHANSHYAM

🔴તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી જીકે અપડેટ્સ મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો.👇👇

https://telegram.me/ONLYSMARTGK
❤3👌2
August 30, 2026 1.6K 2