Daily Current Affairs♦️🔸🔹 🗓Date : 30/08/2026 - રવિવાર… — ONLY SMART GK (GPSC / GSSSB) — TG.ME

🔹🔸♦️Daily Current Affairs♦️🔸🔹

🗓Date : 30/08/2026 - રવિવાર
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

Join 📚
@ONLYSMARTGK
Join 📚
@ONLYSMARTGK

🛍ગ્રાન્ડ ચેસ ટૂર જીતનારા પ્રથમ ભારતીય ખેલાડી કોણ બન્યા છે?
આર. પ્રજ્ઞાનંદ✔️

🛍 દર વર્ષે રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
30મી ઓગસ્ટ ✔️

🛍તાજેતરમાં કયા દેશના રોબોટ 'ટિયાગોંગ અલ્ટ્રા' એ યુસેન બોલ્ટનો 100 મીટર દોડનો 9.58 સેકન્ડનો રેકોર્ડ 9.39 સેકન્ડમાં તોડ્યો છે?
ચીન ✔️

🛍હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) અને સેફરાન દ્વારા 13 ટન વર્ગના હેલિકોપ્ટર માટે વિકસાવવામાં આવનારા નવા ટર્બોશાફ્ટ એન્જિનનું નામ શું રાખવામાં આવ્યું છે?
અરાવલી✔️

🛍HAL અને સેફરાન દ્વારા નવું વિકસાવાયેલું 'અરાવલી' એન્જિન ભારતીય સશસ્ત્ર દળોના કયા રશિયા નિર્મિત હેલિકોપ્ટરનું સ્થાન લેશે?
MI-17 મીડિયમ લિફ્ટ હેલિકોપ્ટર ✔️

🛍ભારતમાં વિદેશમાં છુપાયેલા ગુનેગારો અને ભાગોડાઓને દેશમાં પરત લાવવા માટે કયું ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે?
ઓપરેશન ત્રિશૂલ ✔️

🛍તાજેતરમાં 77 વર્ષની વયે નિધન પામેલા પ્રખ્યાત બોલીવુડ ફિલ્મ નિર્માતા કુકુ કોહલીએ કઈ જાણીતી ફિલ્મથી દિગ્દર્શક (ડાયરેક્ટર) તરીકે ડેબ્યુ કર્યું હતું?
ફૂલ ઓર કાંટે (1991) ✔️

🛍રાજકોટ ખાતે 2 થી 6 સપ્ટેમ્બર 2026 દરમિયાન યોજાનારા લોકપ્રિય જન્માષ્ટમી લોકમેળાનું સત્તાવાર નામ શું રાખવામાં આવ્યું છે?
વિરાસતથી વિકાસ 2026 ✔️

📝MER GHANSHYAM

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://telegram.me/ONLYSMARTGK
❤6
August 30, 2026 1.7K 8