🔥ગુજરાત પોલીસમાં મોટો ફેરફાર!
હવે PSIમાંથી PI બનવા માટે સીધું પ્રમોશન નહીં મળે. પ્રમોશન પહેલાં ખાતાકીય પરીક્ષા પાસ કરવી ફરજિયાત રહેશે. PSI તરીકે ઓછામાં ઓછા 3 વર્ષનો અનુભવ, દરેક પેપરમાં 50% ગુણ અને 800 મીટરની શારીરિક કસોટી પણ જરૂરી રહેશે.
ગુજરાત પોલીસના PSI અધિકારીઓ માટે આ નિયમથી પ્રમોશનની પ્રક્રિયા વધુ કડક બનશે.
◾️Join : @ONLYSMARTGK

4August 30, 2026 1.5K 1