🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
📆 તારીખ : 30/08/2026
📋 વાર : રવિવાર
| ઇતિહાસમાં આજનો દિવસ |
💡૧૫૬૯ – અકબરના પુત્ર અને ચોથા મુઘલ શાસક સલીમ મિર્ઝા (જહાંગીર)નો ફતેહપુર સિકરીમાં જન્મ થયો.
💡૧૭૭૩ – નારાયણરાવ પેશ્વાની તેમના કાકા રઘુનાથરાવ દ્વારા હત્યા કરવામાં આવી.
💡૧૯૦૩ – ભગવતીચરણ વર્માનો જન્મ થયો.
💡૧૯૭૯ – લોર્ડ માઉન્ટબેટનની હત્યા કરવામાં આવી.
💡૧૯૮૩ – ભારતે INSAT-1B ઉપગ્રહનું સફળ પ્રક્ષેપણ કર્યું.
🌷🌷જન્મજયંતિ🌷🌷
🌹૧૫૬૯ – જહાંગીર (સલીમ મિર્ઝા)
➖ચોથા મુઘલ સમ્રાટ
🌹૧૯૦૩ – ભગવતીચરણ વર્મા
➖હિન્દી સાહિત્યકાર અને નવલકથાકાર
🌷🌷અવસાન🌷🌷
🌹૧૯૭૯ – લોર્ડ લુઇસ માઉન્ટબેટન
➖ભારતના છેલ્લા બ્રિટિશ વાઇસરોય
📝MER GHANSHYAM
🔴તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી જીકે અપડેટ્સ મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો.👇👇
https://telegram.me/ONLYSMARTGK
2August 29, 2026 1.3K 2