🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
📆 તારીખ : 29/08/2026
📋 વાર : શનિવાર
| ઇતિહાસમાં આજનો દિવસ |
🏑 ભારત : રાષ્ટ્રીય રમત દિવસ
💡૧૯૦૫ – હોકીના જાદુગર મેજર ધ્યાનચંદનો જન્મ થયો.
💡૧૯૨૮ – ઓલરાઉન્ડર ક્રિકેટર હીરાલાલ ઘીસુ ગાયકવાડનો નાગપુરમાં જન્મ થયો.
💡૧૯૩૧ – મહાત્મા ગાંધીજી બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા લંડન પહોંચ્યા.
💡૧૯૪૭ – ડૉ. બાબાસાહેબ આંબેડકર બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ બન્યા.
💡૧૯૯૫ – મેજર ધ્યાનચંદના જન્મદિવસને રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી.
🌷🌷જન્મજયંતિ🌷🌷
🌹૧૯૦૫ – મેજર ધ્યાનચંદ
➖ભારતીય હોકીના મહાન ખેલાડી
🌹૧૯૨૮ – હીરાલાલ ઘીસુ ગાયકવાડ
➖ભારતીય ક્રિકેટર
📝MER GHANSHYAM
🔴તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી જીકે અપડેટ્સ મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો.👇👇
https://telegram.me/ONLYSMARTGK
1August 28, 2026 1.6K 3