આજનો દિવસ 🗒🌺 🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷 📆 તારીખ : 28/08/2026 📋 વાર… — ONLY SMART GK (GPSC / GSSSB) — TG.ME

🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
  🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 28/08/2026
📋 વાર : શુક્રવાર

| ઇતિહાસમાં આજનો દિવસ |

💡૧૬૦૦ –
મુઘલોએ અહમદનગર પર કબ્જો કર્યો.
💡૧૮૯૬ – રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનો જન્મ થયો.
💡૧૯૦૫ – કલકત્તાથી બેરકપુર સુધી પ્રથમ કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું.
💡૧૯૧૬ – પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ઇટાલીએ જર્મની વિરુદ્ધ યુદ્ધની જાહેરાત કરી.
💡૧૯૩૪ – જસ્ટિસ સુજાતા મનોહરનો જન્મ થયો.
💡૧૯૭૪ – સોયુઝ-૧૫ અવકાશયાન સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછું ફર્યું.
💡૧૯૮૬ – ભાગ્યશ્રી સાઠે ચેસમાં ગ્રાન્ડ માસ્ટરનો ખિતાબ મેળવનારી પ્રથમ ભારતીય મહિલા બની.

🌷🌷જન્મજયંતિ🌷🌷
🌹૧૮૯૬ – ઝવેરચંદ મેઘાણી

ગુજરાતી સાહિત્યકાર, કવિ અને રાષ્ટ્રીય શાયર
🌹૧૯૩૪ – જસ્ટિસ સુજાતા મનોહર
ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના ભૂતપૂર્વ ન્યાયાધીશ

📝MER GHANSHYAM

🔴તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી જીકે અપડેટ્સ મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો.👇👇

https://telegram.me/ONLYSMARTGK
👍3❤1
August 27, 2026 1.7K 4