Daily Current Affairs♦️🔸🔹 🗓Date : 27/08/2026 - ગુરુવાર… — ONLY SMART GK (GPSC / GSSSB) — TG.ME

🔹🔸♦️Daily Current Affairs♦️🔸🔹

🗓Date : 27/08/2026 - ગુરુવાર
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

Join 📚
@ONLYSMARTGK
Join 📚
@ONLYSMARTGK

🛍 UPI ની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી અને તેણે ક્યારે પોતાના સફળ 10 વર્ષ પૂર્ણ કર્યા?
➜ UPI ની શરૂઆત 25મી ઓગસ્ટ 2016 ના રોજ થઈ હતી અને તેણે 25મી ઓગસ્ટ 2026 ના રોજ પોતાના સફળ 10 વર્ષ પૂર્ણ કર્યા છે✔️

🛍 ભારતની બ્રિક્સ અધ્યક્ષતા 2026 હેઠળ 'બ્રિક્સ રમત-ગમત મંત્રીઓની બેઠક'નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું?
➜ આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે. ✔️

🛍 તાજેતરના અભ્યાસ મુજબ જામનગર સ્થિત કયું રામસર સાઇટ અભયારણ્ય 'બ્લેક નેક્ડ સ્ટોર્ક' (Black-necked Stork) પક્ષીના સફળ પ્રજનન સ્થળ તરીકે ઉભરી આવ્યું છે?
➜ ખીજડિયા પક્ષી અભયારણ્ય ✔️

🛍 કેન્દ્રીય કેબિનેટે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ હાઇકોર્ટની ત્રીજી કાયમી બેન્ચ કયા સ્થળે સ્થાપવાની મંજૂરી આપી છે?
➜ લદ્દાખ ખાતે✔️

🛍 કેન્દ્રીય યુવા બાબતો અને રમત-ગમત મંત્રાલયના 'માય ભારત' દ્વારા કયો વિશેષ સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો?
➜ "ખેલો ઇન્ડિયા સંવાદ – ખેલ કી બાત પીએમ કે સાથ"✔️

🛍 ભારતની પ્રથમ 100% સ્વદેશી રીતે નિર્મિત AK-203 અસોલ્ટ રાઇફલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું, તેને શું નામ આપવામાં આવ્યું છે?
➜ 'શેર ✔️

🛍 ભારતીય વાયુસેનામાં FCI કોર્સ સફળતાપૂર્વક પૂર્ણ કરનાર દેશના પ્રથમ મહિલા ફાઇટર કોણ બન્યા છે?
➜ સ્ક્વોડ્રન લીડર ભાવના કાંત✔️

🛍 ભારતની 101મી રામસર સાઇટ તરીકે કયા સરોવરનો સમાવેશ કરવામાં આવ્યો છે?
➜ ગ્લો લેક (અરુણાચલ પ્રદેશ)✔️

📝MER GHANSHYAM

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://telegram.me/ONLYSMARTGK
❤4
August 27, 2026 1.5K 7