ધોરણ ૧૧ અને ૧૨ (કોમર્સ)ના વિદ્યાર્થીઓ માટે ખાસ! અંગ્રેજી ગ્રામરમાં સૌથી મહત્વનો ટોપિક એટલે Active-Passive Voice. પરીક્ષામાં પૂછાતા IMP પ્રશ્નોની સરળ અને યૂનિક મેથડ શીખવા માટે આજે જ જોડાઈ જાવ આપણા લાઈવ સેશનમાં! YouTube પર પહેલીવાર આટલી સરળ પદ્ધતિથી Active-Passive Voice સમજો અને પ્રથમ પરીક્ષા ૨૦૨૬ માં ઉત્તમ ગુણ મેળવો. 📚✨ 👉 હમણાં જ લાઈવ જોડાવા માટે ક્લિક કરો: YouTube Live Link https://www.youtube.com/live/Y5YNP1n8w8c?si=tM3aKCDL_Dqv5NPE 🔔 તારીખ: ૧૯/૦૮/૨૦૨૬ ⏰ સમય: રાત્રે ૯:૦૦ વાગ્યે
August 19, 2026 570 1