મેલેરીયા 🦟 🔹 પરિચય: મેલેરિયા એક ગંભીર ચેપી રોગ છે, જે ચેપગ્રસ્ત… — આરોગ્યનું ઇન્જેક્શન — TG.ME

મેલેરીયા 🦟 🔹 પરિચય: મેલેરિયા એક ગંભીર ચેપી રોગ છે, જે ચેપગ્રસ્ત માદા 'એનોફિલિસ' (Anopheles) મચ્છરના કરડવાથી ફેલાય છે. 🔹 રોગકારક: આ રોગ 'પ્લાઝમોડિયમ' (Plasmodium) નામના પરોપજીવીથી થાય છે (મુખ્યત્વે P. vivax અને P. falciparum). 🔹 જોખમ: ચોમાસાની ઋતુમાં ઘરની આસપાસ ભરાયેલા સ્વચ્છ અને સ્થિર પાણીમાં મચ્…

April 11, 2026 1.3K 6