એસાઈમેન્ટ
504 સંચાલકીય હિસાબી પદ્ધતિ 1
એસાઈમેન્ટ 1
સંચાલકીય હિસાબી પદ્ધતિ અને નાણાકીય હિસાબી પદ્ધતિ વચ્ચેનો તફાવત સમજાવો.
એસાઈમેન્ટ 2
1.બજેટરી અંકુશ ના ફાયદા ની ચર્ચા કરો
2.માસ્ટર બજેટ પર ટૂંકનોંધ લખો
એસાઈમેન્ટ 3
1.વિચલનો નોંધવાની એકાંકી યોજના સમજાવો.
2.વિચલનનો નોંધવાની દ્વિમુખી યોજના ટૂંકમાં સમજાવો.
એસાઈમેન્ટ 4
ખર્ચ લાભ મોડેલ ઉદાહરણ સહિત સમજાવો.
August 21, 2026 74