એસાઈમેન્ટ
502 વ્યુહાત્મક સંચાલન
એસાઈમેન્ટ 1
1.જીવન ધ્યેય ની વ્યાખ્યા આપી તેના લક્ષણો જણાવો.
2.વ્યુહાત્મક અને કાર્યકારી નિર્ણય વચ્ચે તફાવત આપો.
એસાઈમેન્ટ 2
1. SWOT વિશ્લેષણ વિગતે સમજાવો.
2. વ્યવસ્થાતંત્રીય મૂલ્યાંકન ની પદ્ધતિઓ અને ટેક્નિક્સ જણાવો.
એસાઈમેન્ટ 3
1. B.C.G શ્રેણિક મોડેલ વિશે ટૂંકનોંધ લખો.
2. ધંધાકીય સ્તરની વિવિધ વ્યુહ રચનાઓ પૈકી પડતર નેતૃત્વની ધંધાકીય વ્યૂહ રચના સમજાવો.
એસાઈમેન્ટ 4
1. વ્યુહાત્મક અંકુશ અને કાર્યકારી અંકુશ વચ્ચે તફાવત આપો.
August 21, 2026 63