દોડવું છે?
તો આ 5 ભૂલો ક્યારેય ન કરશો!
Warm-up વગર દોડશો નહીં
ખોટા Shoes સાથે દોડશો નહીં
પાણીની અવગણના કરશો નહીં
શરૂઆતથી જ ફુલ સ્પીડ ન પકડો
દુખાવો થાય તો દોડવાનું ચાલુ ન રાખો “ઝડપથી નહીં… સમજદારીથી દોડો!”
#Running #Fitness #HealthyLifestyle #StayFit

3August 29, 2026 2K 13