ડીસા ખાતે નિર્માણ પામનાર ઝૂઓલોજિકલ પાર્કમાં લગભગ 83 પ્રજાતિઓનાં આશરે 2700 દેશી અને વિદેશી પ્રાણી-પક્ષીઓને રાખવામાં આવશે; તે વિશ્વનું આ પ્રકારનું ત્રીજું ડેઝર્ટ-થીમ ઝૂ હશે અને વિશ્વનું ચોથું નાઈટ સફારી ઝૂ હશે.t.me/manishsindhi/46485Translate7August 29, 2026 2.1K 6