આજ તા.૨૩.૦૮.૨૦૨૬ના રોજ લેવાયેલ Technical cadreના (૧) પોલીસ સબ… — Manish Sindhi — TG.ME

આજ તા.૨૩.૦૮.૨૦૨૬ના રોજ લેવાયેલ Technical cadreના (૧) પોલીસ સબ ઇન્સ્પેક્ટર (વાયરલેસ) અને ટેકનિકલ ઓપરેટર તથા (૨) પોલીસ સબ ઇન્સ્પેક્ટર (મોટર ટ્રાન્સ્પોર્ટ)ની લેખિત પરીક્ષામાં હાજર રહેલ તમામ ઉમેદવારોની OMR Sheet ની સ્કેનીંગ પ્રકિ્રયા પૂર્ણ કરી અપલોડ કરવામાં આવેલ છે. ઉમેદવારે પોતાની OMR Sheet ડાઉનલોડ કરવા માટે

https://www.formonline.co.in/PRBQ3Y60C3B/
❤1
August 23, 2026 2.5K 6