આવતીકાલે 31 ઓગસ્ટ 2026 સોમવારના રોજ કબડ્ડી ભાઈઓ બહેનોની ટીમનું… — M.A Sem 3-4 26-27 — TG.ME

આવતીકાલે 31 ઓગસ્ટ 2026 સોમવારના રોજ કબડ્ડી ભાઈઓ બહેનોની ટીમનું સિલેક્શન રાખવામાં આવેલ છે તો જે ભાઈઓ બહેનોને રસ હોય સવારે 9:00 વાગે કોલેજમાં હાજર રહે સાથે ડોક્યુમેન્ટમાં ધોરણ 12 રીઝલ્ટ ની ઝેરોક્ષ એલસી ની ઝેરોક્ષ ફી પહોંચની ઝેરોક્ષ લઈને આવે સિલેક્શન થશે તરત જ ડોક્યુમેન્ટ લઈ એલિસીબીટી બનાવવામાં આવશે

August 30, 2026 44