Learn with Gujarati traderBITCOIN Sell : At CMP Or 77300-77500 Sl : 78500 Target : 76000 74000 CMP : 77115 ચાલુ ભાવ માં સેલ કરી શકો છો, અથવા આપેલી રેન્જ માં ભાવ આવે ત્યારે સેલ કરી શકો છો. માર્કેટ ની અત્યારની મૂવમેન્ટ ધ્યાન માં રાખતા આ પ્રકાર ના SL/ ટાર્ગેટ આપ્યા છે.એલા બિટકોઇન તો રવિવારે પણ ધૂમ મચાવે છે 😂😂 સીધો 75600 વાળો ભાવ આવ્યો આજે.. પહેલા ટાર્ગેટ ની નીચે.. હે જે લોકો એ જબરજસ્ત મજા કરી હોય એ લોકો ફોટા આવવા દો…. જે લોકો મજા કરવા માં રહી ગયા છે એ લોકો આ બધા ફોટા & મેસેજ પર થી કઈક શીખે & કામ શરૂ કરે.. @jigabhai_crypto t.me/learnwithgt/40715August 23, 2026 19.5K 1