આ સાતમ - આઠમ માટે ના નાની નાની બાકીઝીકી બોલાવવા પૂરતા થઈ ગયા..
જીગાભાઈ જોડે ગોવા ની ફ્રી ટ્રીપ માટે આ ભાઈ તો એકદમ પાછળ જ પડી ગયા છે..
અત્યાર સુધી લોકો સોમવાર થી શુક્રવાર ટ્રેડ કરતા હતા.. પણ આ ક્રિપ્ટો ચાલુ થયું ત્યાર નું વળી આ બધા તો શનિવાર - રવિવાર માં પણ બૂમ પડાવે છે.. 😂🤣😄😂
@jigabhai_crypto


