Gold / Silver માં ભારે તેજી છે.. પણ જો ગોલ્ડ નો ભાવ 4610 ની ઉપર ના… — Learn with Gujarati trader — TG.ME

Gold / Silver માં ભારે તેજી છે..
પણ જો ગોલ્ડ નો ભાવ 4610 ની ઉપર ના જાય તો નીચે ની બાજુ 4560 4530 & 4500 નો ભાવ આવી શકે છે.

ટ્રેડ નથી બની રહ્યો કોઈ પ્રોપર, ખાલી વ્યુ આપ્યો અત્યાર ની માર્કેટ કન્ડિશન ના આધારે.

ઉપર ના લેવલ માં 4626 4646 & 4677 નું લેવલ બને છે.
👍26❤9
August 21, 2026 5.3K 3