આ ભાઈ ની ગાડી તો ચાલી પડી.. તમારા હિસાબે પ્રોફિટ બૂક કરવો જોઈએ કે રાહ… — Learn with Gujarati trader — TG.ME

આ ભાઈ ની ગાડી તો ચાલી પડી..
તમારા હિસાબે પ્રોફિટ બૂક કરવો જોઈએ કે રાહ જોવી જોઈએ ??
જેમણે ❤️ Reaction આપ્યું હતું & Profit થશે એવી આશા વ્યક્ત કરી હતી એ દરેક લોકો નો આભાર & તમને બધા n પણ આવો જ નફો રોજે રોજ થતો રહે એવી દિલ થી પ્રાર્થના ❤️❤️
❤66🔥6👍3👏3🥰1
August 18, 2026 7.2K 1