Rules stands revised ! જ્યારે upsc/gpsc મુખ્ય પરીક્ષામાં કેસ સ્ટડિ… — Harmony UPSC/GPSC🌈 — TG.ME

Rules stands revised ! જ્યારે upsc/gpsc મુખ્ય પરીક્ષામાં કેસ સ્ટડિ પ્રશ્નમાં આ રીતે કોન્ફલીકટ ઓફ ઇન્ટરેસ્ટ related કેસ સ્ટડિ પૂછવામાં આવે અને તમારે 'future course of action' લખવાનું થાય ત્યારે આવી રિયલ લાઇફ માહિતીઓ કામ આવે. પ્રશ્નો હવે application બેસ્ડ પૂછાઈ છે તો આવા ન્યુસ ધ્યાનમાં રાખવા. Why rules are revised : click here @HarmonyGPSC

August 24, 2026 2.4K 8