Forwarded fromLearn with Gujarati trader
ગઈ કાલે તમે ❤️ આવું રિએક્શન આપ્યું, ટાર્ગેટ આવશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો એટલે પેલા ભાઈ તો ઊભા રહી ગયા… આજે સરસ નફો થયો એટલે ખુશ છે એ ભાઈ તો… જે જે લોકો એ નફો કર્યો હોય એમના ફોટા આવવા દેજો..(ગઈ કાલે પણ અમુક આવ્યા હતા) બધા ના ફોટા આજે એક સાથે સેન્ડ કરીશું. @jigabhai_crypto
27
1August 19, 2026 15.9K