📱 તમારો ફોન જ તમારી જેલ બની ગયો છે કે શું? — ખાસ લેખ
જ્યારે જીવનમાં કોઈ આઘાત, કરિયરની પછડાટ કે પારિવારિક વિવાદો સર્જાય છે, ત્યારે સોશિયલ મીડિયાનું AI અલ્ગોરિધમ તરત જ તમારી આ કમજોરીને પકડી લે છે! 🤖⚠️
તમે જેટલો વધુ સમય ઉદાસી કે નકારાત્મક રીલ્સ પર અટકશો, તેટલું જ અલ્ગોરિધમ તમારી સ્ક્રીનને દુઃખ, બદલો અને નિરાશા દર્શાવતા કન્ટેન્ટથી ભરી દેશે. આ જ ઝાળને મનોવિજ્ઞાનમાં ‘ડૂમસ્ક્રોલિંગ’ (Doom Scrolling) કહેવાય છે.
આ ખતરનાક ડિજિટલ ખોરાક આપણા મગજને કેવી રીતે અંદરથી ખોખલું કરે છે અને આ અલ્ગોરિધમિક કેદમાંથી બહાર નીકળીને 'સભાન સ્ક્રોલિંગ' કેવી રીતે અપનાવવું? જાણવા માટે આ ગહન લેખ જરૂર વાંચો.
📖 આખું આર્ટિકલ વાંચવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:
🔗 https://marusahitya.blogspot.com/2026/07/blog-post.html?m=1
Blogspot
ડિજિટલ મિરર: જીવનની કટોકટી વચ્ચે ભાવનાત્મક કેદ અને ‘સભાન સ્ક્રોલિંગ’ની મનોવૈજ્ઞાનિક સફર
A blog is about Gujarati literature. Here, we provid gujarati poem(kavya),gujarati stories(varta),gujarati ghazal and etc...

July 20, 2026 98 1