તમે આમ બોલ્યા હતા” એમ કહેવાને બદલે “હું આમ સમજ્યો હતો” એમ કહેવા… — @Gujaratii A M E Y G U J A R A T i i — TG.ME

“તમે આમ બોલ્યા હતા”
એમ કહેવાને બદલે
“હું આમ સમજ્યો હતો”
એમ કહેવા લાગીશું તો
ધણી ગેરસમજણો દૂર થવા લાગશે.‌..

Amey @Gujaratii
T.me/Gujaratii
😊
❤2
August 5, 2026 556 4