Güjârātí😋😜😎❞ ❛❛લાચાર દશામાં લીધેલો આધાર ચૂકવવો અઘરો છે. તલભાર… — Gujarati Official — TG.ME

❝Güjârātí😋😜😎
❛❛લાચાર દશામાં લીધેલો આધાર ચૂકવવો અઘરો છે.
તલભાર હિમાયત માંગીને અંબાર ચૂકવવો અઘરો છે. ઝવેરાત દીધાથી જાય નહીં, સોનાથી સરભર થાય નહીં, ઉધાર ચૂકવવું સહેલું છે, ઉપકાર ચૂકવવો અઘરો છે.❜❜
- ધાનરવ

@Gujarati
❤12👍1🔥1
August 1, 2026 4.2K 4