2026 કે 2027 આ સવાલ તમને વારંવાર પૂછવા માં આવતો હતો... 3000 જગ્યા આવશે એ તો દીપક રાજાની ની ઍજ બજેટ વખતે કિધુ હતું.... એટલે પ્રશ્ન એ હતો કે 3000 જ જગ્યા ની ભર્તી કરશે ખરી એ માટે જ 2026? કે 2027 ?નો પ્રશ્ન પૂછવા માં આવતો હતો... જો હવે સ્પષ્ટ હોય કે ભર્તી આવે છે એવું #gprb ઍજ કહી દીધું હોય એટલે full એન્ડ ફાઇનલ તૈયાર થઈ જવું... અને ચેનલ પર આપણે 27k લોકો જોડાયેલ હોય તે માટે મધ્યમ માર્ગ નાં નામે post કરેલ... એ પણ જોઈ શકો છો
TelegramGRANTH NIRMAN™મધ્યમ માર્ગ !! ........શું!! અત્યારે subject મજબૂત કરો અને અત્યારે દોડવા નો શોખ હોય તો શરીર મજબૂત કરવા દોડો કોઈ વર્ષે ડીસેમ્બર પહેલાં ગ્રાઉંડ નહિ હોય ઑગસટ 1km September 2km Oct…
22
6
4
3
1August 29, 2026 5.1K 24 2