GPSC Mains 2026 ની તૈયારી કરતા તમામ ઉમેદવારો માટે WebSankul લઈને… — WebSankul - GPSC PRELIMS — TG.ME

GPSC Mains 2026 ની તૈયારી કરતા તમામ ઉમેદવારો માટે WebSankul લઈને આવ્યું છે Indian Polity નો Mega Session! આ સેશનમાં GPSC Mains પરીક્ષાના દ્રષ્ટિકોણથી બંધારણના અત્યંત મહત્વપૂર્ણ મુદ્દાઓ, મુખ્ય વિષયોનું વિશ્લેષણ, Answer Writing એપ્રોચ અને સંભવિત પ્રશ્નોની વિસ્તૃત અને સચોટ સમજૂતી આપવામાં આવી છે. 🎯 આ સેશનમાં આવરી લેવાયેલ મુખ્ય મુદ્દાઓ: 🔹 GPSC Mains Polity અભ્યાસક્રમનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ 🔹 ભારતીય બંધારણના મુખ્ય સ્તંભો અને તાજેતરના મહત્વના મુદ્દાઓ (Current Legal/Polity Issues) 🔹 Mains Answer Writing માટે ઉપયોગી ટિપ્સ અને ફોર્મેટ 🔹 અગાઉની પરીક્ષાઓના પ્રશ્નોનું વિશ્લેષણ અને મોડેલ જવાબો ➡️https://youtu.be/XkrOMGRT_xg

YouTubeGPSC Mains 2026 Mega Session - 1 | Indian Polity | અધિકારી મિત્રો, તૈયાર છો? | WebSankulવીડિયોમાં મહત્ત્વના ટોપિકની ટાઈમલાઈન : 00:00:00 Introduction 00:07:11 Public Examinations (Prevention of Unfair Means) (Amendment) Act 2026 00:40:50 બંધારણના મૂળભૂત માળખાનો સિદ્ધ…
❤8
August 20, 2026 5.5K 5