GPSC Study Zone: post #5208 — TG.ME

જાહેરાત ક્રમાંક : ૫/૨૦૨૬-૨૭, ગુજરાત વહીવટી સેવા, વર્ગ-૧, ગુજરાત મુલ્કી સેવા, વર્ગ-૧ અને વર્ગ-૨ માટે મુખ્ય પરીક્ષાના ફોર્મ અને ઓનલાઈન ડોક્યુમેન્ટ અપલોડ કરવા અંગે અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી. @GPSC_StudyZone

August 6, 2026 9.2K 44