ગુજરાતી સાહિત્ય:- ⛔️⛔️ ♦️ ગુજરાતી સાહિત્ય માં સુરતના ત્રણ " ન "… — Gpsc materials — TG.ME

⛔️⛔️ ગુજરાતી સાહિત્ય:- ⛔️⛔️

♦️ ગુજરાતી સાહિત્ય માં સુરતના ત્રણ " ન " એટલે....
🔹 કવિ નર્મદ
🔹 નવલરામ પંડ્યા
🔹 નંદશંકર મહેતા

♦️ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ નવલકથા...
🔹 કરણઘેલો (1866)
👉 પાત્રો :-રાજા કર્ણદેવ , માધવ મંત્રી , રૂપસુંદરી , કેશવ , ગુણસુંદરી

♦️ ગુજરાતી ભાષાનું સૌથી જૂનું અખબાર ....
🔹 મુંબઈ સમાચાર (1822)
👉સ્થાપક:- ફરદુનજી મર્ઝબાન

♦️ ગુજરાતી ગઝલના પિતા તરીકે ક્યાં સાહિત્યકાર જાણીતા છે
🔹 બાલાશંકર કંથારીયા
👉 ઉપનામ:- બાલ, ક્લાન્ત,મસ્ત

♦️ નરસિંહરાવ દિવેટિયા ને મળેલા બિરુદો.....
🔹 ગુજરાતી સાહિત્ય ના "ભિષ્મપિતામહ"
🔹ગુજરાતી ભાષાના જાગ્રત ચોકીદાર
🔹ગુજરાતી સાહિત્યના સેન્સર
👉 ઉપનામ:- જ્ઞાનબાલ

♦️▪️♦️▪️♦️▪️♦️▪️♦️▪️♦️▪️♦️
Join:- @gpsc_materials
♦️▪️♦️▪️♦️▪️♦️▪️♦️▪️♦️▪️♦️
September 2, 2026 93