C.W.D.C વિભાગ દ્વારા તા. 24/8/26 આયોજિત કોલેજની વિદ્યાર્થીનીઓ માટે ઉત્કર્ષ ફાઉન્ડેશન દ્વારા આરોગ્ય અંતર્ગત કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં સહભાગી થનાર વિદ્યાર્થીનીઓને સર્ટિફિકેટ આપવામાં આવશે.
સમય :- 9:00 થી 9:40
વિષય :- નાટક
August 22, 2026 228