Dial-112 ‘જનરક્ષક પ્રોજેક્ટ’ અંતર્ગત કુલ 3,000 નવી જગ્યાઓ ઊભી કરવામાં… — ✧ 𝗙𝗼𝗰𝘂𝘀 𝗭𝗼𝗻𝗲 ✧ — TG.ME

••••••••••••••••••••••••••••••••••• 📢 Dial-112 ‘જનરક્ષક પ્રોજેક્ટ’ અંતર્ગત કુલ 3,000 નવી જગ્યાઓ ઊભી કરવામાં આવી છે! 👮‍♂️ બિનહથિયારી ASI – 1,000 જગ્યાઓ 👮 બિનહથિયારી Police Constable – 2,000 જગ્યાઓ 🔥 કુલ – 3,000 Posts 📋 હવે જગ્યાઓની ફાળવણી સહિતની આગળની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે. ⏳ આગામી 6 મહિનામાં ભરતી પ્રક્રિયા હાથ ધરાય તેવી અપેક્ષા છે. 🎯 Police Bharti Target છે? તો Physical + Written તૈયારી અત્યારથી જ શરૂ કરી દો! 💪

❤4
August 28, 2026 1.6K 2