આજ રોજ બુધવારે સાંજે ૬-૦૦ કલાકે ભારત નું ચંદ્રયાન -3 મિશનનું રોવર ચંદ્ર પર ઉતારવા જઇ રહ્યું છે તો જ્યારે અમેરિકાએ ચંદ્ર મિશન કર્યું હતું ત્યારે આખા વિશ્વમાં 65 કરોડ લોકો એ ટેલિવિઝન કે સોશિયલ મીડિયાના માધ્યમથી live નિહાળવાનો રેકોર્ડ કરેલો છે! જે આપને ભારતીય હોવાથી આપણું ગૌરવ એવા ભારતીય સાયન્ટીસ્ટો દ્વારા જ્યારે ચંદ્રયાન-3 ચંદ્ર પર ઉતારવા જઇ રહ્યું હોય તો ભારતીય તરીકે આ ઐતિહાસિક ક્ષણ ને live નિહાળવા આજે બુધવારે સાંજે ૬-૦૦ કલાકે લાઈવ નિહાળી ને નવો વિક્રમ બનાવી ને ભારતીય સાયન્ટીસ્ટોનું સન્માન કરીએ અને ભારતનો નવો ઇતિહાસ બનાવીએ.. જય હિન્દ youtube Live: https://tinyurl.com/49b89eh9 facebook Live: https://shorturl.at/atHJL isro website Live: https://tinyurl.com/49b89eh9 Doordarshan Live : https://shorturl.at/atHJL 🇮🇳મોકલો દરેક ભારતીયને જય ભારત જય હિન્દ ભારત માતા કી જય🇮🇳
આજ રોજ બુધવારે સાંજે ૬-૦૦ કલાકે ભારત નું ચંદ્રયાન -3 મિશનનું રોવર… — eBooks, Mag & Safari Magazine — TG.ME
August 23, 2023 14.9K 8