https://www.deshdevinews.com/sensation-in-jamnagar-theft-of-gold-ornaments-worth-rs-39-48-lakhs-from-bank-vault-exposed/
જામનગરમાં સનસનાટી : બેન્કની તિજોરીમાંથી રૂ.૩૯.૪૮ લાખના સોનાના દાગીનાની ચોરીનો પર્દાફાશ

Desh Devi News
જામનગરમાં સનસનાટી : બેન્કની તિજોરીમાંથી રૂ.૩૯.૪૮ લાખના સોનાના દાગીનાની ચોરીનો પર્દાફાશ - Desh Devi News
જામનગરની ઈન્ડિયન બેન્કની તિજોરીમાંથી રૂ.૩૯.૪૮ લાખના સોનાના દાગીનાની ચોરીનો પર્દાફાશ બેન્કના પટાવાળાએ અસલ દાગીનાની જગ્યાએ ડુપ્લિકેટ દાગીના મૂકી મિત્રને વેચવા આપ્યા; ચાર ગ્રાહકોના ગીરવે મૂકેલા દાગીના ગાયબ ચાંદી બજારમાં દાગીના વેચવા આવતાં સમગ્ર પ્રકરણ બહાર આવ્યું:…
September 5, 2026 77 1